સુરક્ષા સેતુ અંતર્ગત,આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે SRK Institute સાપેડા ખાતે મહિલા જાગૃતિ

સુરક્ષા સેતુ અંતર્ગત,આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે SRK Institute સાપેડા ખાતે મહિલા જાગૃતિ અભિયાન,સાયબર સુરક્ષા,નાર્કોટિકસ ડ્રગ્સ અને ટ્રાફિક અવરનેસના કાર્યક્રમો માન.પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબની ઉપસ્થિતિમાં યોજવામાં આવેલ હતા.