આજરોજ અમરેલી જિલ્લાના જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશન ખાતે સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવેલ જેમાં જાહેર જનતા તથા પોલીસ સ્ટાફે સાથે મળી કુલ 40 બોટલોનું રક્તદાન કરેલ છે.